Dudhdhara Dairy Recruitment: દૂધધારા ડેરી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા સારી જોબ મેળવવા ઇચ્છો છો, તો આ તક તમારા માટે છે. આ ભરતીમાં ઘણી ખાલી જગ્યાઓ છે. અહીં ભરતીની સંપૂર્ણ માહિતી આપેલ છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીતની વિગતો શામેલ છે. કૃપા કરીને આ લેખ સંપૂર્ણ વાંચો.
Dudhdhara Dairy Recruitment | દૂધધારા ડેરી ભરતી
સંસ્થા/વિભાગનું નામ | દૂધધારા ડેરી |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 22 ફેબ્રુઆરી 2025 |
અગત્યની તારીખો:
દૂધધારા ડેરી દ્વારા 05 ફેબ્રુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેર કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે. જો તમે આ ભરતીમાં જોડાવા ઈચ્છો છો, તો અમારી સલાહ છે કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરી દો, કેમ કે છેલ્લી તારીખ પછી કોઇપણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
અરજી ફી
દૂધધારા ડેરી ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ની ચુકવાની નથી.
પદોના નામ:
દૂધધારા ડેરી દ્વારા જનરલ મેનેજર / સિનિયર મેનેજર (પ્લાન્ટ અને ઓપરેશન), મેનેજર / ડી.વાય. મેનેજર / અસિસ્ટન્ટ મેનેજર (પ્લાન્ટ અને ઓપરેશન), ટેકનિકલ ઓફિસર (ડી.ટી.), મેનેજર / ડી.વાય. મેનેજર / અસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયરિંગ), ડી.વાય. મેનેજર / અસિસ્ટન્ટ મેનેજર (ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ), મેનેજર / ડી.વાય. મેનેજર / અસિસ્ટન્ટ મેનેજર (ક્યુએ અને ક્યુસી), એજીએમ / સિનિયર મેનેજર (ખાતાઓ અને નાણાંકીય વ્યવસ્થા), મેનેજર / ડી.વાય. મેનેજર / અસિસ્ટન્ટ મેનેજર (ખાતાઓ અને નાણાંકીય વ્યવસ્થા), એક્ઝીક્યુટિવ / ઓફિસર (ખાતાઓ અને નાણાંકીય વ્યવસ્થા), મેનેજર / ડી.વાય. મેનેજર / અસિસ્ટન્ટ મેનેજર (વેચાણ અને માર્કેટિંગ), મેનેજર / ડી.વાય. મેનેજર (દૂધ સંકલન અને ગ્રાહક સેવા), ડી.વાય. મેનેજર / અસિસ્ટન્ટ મેનેજર (એ.એચ / ઈનપુટ), અને ઓફિસર (કમ્પ્યુટર અને એમ.આઈ.એસ.) જેવા પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ પદો સંબંધિત વધુ માહિતી મેળવવા માટે સંસ્થા દ્વારા જારી કરેલી જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો, દૂધધારા ડેરીની ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ ની હોવી જરૂરી છે. જો કે, પદો અનુસાર ઉંમર મર્યાદા અલગ-અલગ હોઈ શકે છે. તેથી, અરજી કરતા પહેલાં જાહેરાત ધ્યાનપૂર્વક વાંચી લેવા નમ્ર વિનંતી.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, દૂધધારા ડેરી ની ભરતીમાં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે.પગાર સંબંધી વધુ વિગતો જાણવા માટે જાહેરાત ધ્યાનથી વાંચી લેવી.
પસંદગી પ્રક્રિયા:
દૂધધારા ડેરી ની ભરતી માં ઉમેદવારની પસંદગી લેખિત, મૌખિક કસોટી અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
દૂધધારા ડેરી ની ભરતીમાં જુદા-જુદા પદો માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત ની જરૂર છે.ઉમેદવારોએ અરજી કરતા પહેલાં પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવની તપાસ કરી લેવી.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, દૂધધારા ડેરી માં કુલ 27 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
અરજી પ્રક્રિયા:
- દૂધધારા ડેરી આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ ઈ – મેલ કરવાનું રહેશે.
- નેશનલ હાઇવે નંબર-8 પોસ્ટ બોક્સ નંબર-29, જય પાર્ટી પ્લોટ પાસે, ભોલાવ, ભરૂચ, ગુજરાત 392002
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
Prembhatiatrust પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.