KRIBHCO Recruitment: કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા સારી જોબ મેળવવા ઇચ્છો છો, તો આ તક તમારા માટે છે. આ ભરતીમાં ઘણી ખાલી જગ્યાઓ છે. અહીં ભરતીની સંપૂર્ણ માહિતી આપેલ છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીતની વિગતો શામેલ છે. કૃપા કરીને આ લેખ સંપૂર્ણ વાંચો.
KRIBHCO Recruitment | કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઑનલાઇન |
અરજી કરવાની તારીખ | 17 જૂન 2025 |
અગત્યની તારીખો:
કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા 31 મેં 2025 ના રોજ ભરતી માટે જાહેર કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 જૂન 2025 છે. જો તમે આ ભરતીમાં જોડાવા ઈચ્છો છો, તો અમારી સલાહ છે કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરી દો, કેમ કે છેલ્લી તારીખ પછી કોઇપણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
અરજી ફી
કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા આ ભરતી ની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ ઉમેદવાર ને અરજી ફી માફ છે.
પદોના નામ:
કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા ફિલ્ડ રિપ્રેઝન્ટેટિવ ટ્રેઈની, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ ગ્રેડ-I, સિનિયર મેનેજર (ઇન્સ્ટ્રુમેન્ટેશન), અને અન્ય ના પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ પદો સંબંધિત વધુ માહિતી મેળવવા માટે સંસ્થા દ્વારા જારી કરેલી જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
વય મર્યાદા:
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ની ભરતીમાં કુલ પગાર પદો પ્રમાણે અલગ અલગ છે. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.
પસંદગી પ્રક્રિયા:
કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને અનુભવ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ પોસ્ટ મુજબ અલગ – અલગ શૈક્ષણિક લાયકાત ની જરૂર છે, વધુ માહિતી નીચે આપેલ છે.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ માં કુલ જગ્યાઓ જણાવેલ નથી. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- ECHS Recruitment 2025: ભૂતપૂર્વ સૈનિક અંશદાયી આરોગ્ય યોજના દ્વારા ચિકિત્સા અધિકારી, લિપિક, દંત આરોગ્ય નિષ્ણાત, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા વિવિધ પદો પર કોઈ પણ અરજી ફી વગર ભરતી જાહેર
- Venus Hospital Recruitment: વિનસ હોસ્પિટલ દ્વારા સિનિયર મેડિકલ ઓફિસર,ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ,સ્ટાફ નર્સ જેવા વિવિધ પદો પર ભરતી જાહેર
- Green Apple Public School Recruitment: ગ્રીન એપલ પબ્લિક સ્કૂલ દ્વારા PGT,TGT,PRT,એક્ટિવિટી ટીચર જેવા વિવિધ પદો પર ભરતી જાહેર
- District Rural Development Agency Recruitment: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રોજેક્ટ મેનેજર,આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જેવા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
અરજી પ્રક્રિયા:
- કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ માં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Prembhatiatrust પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.